આ કોર્સ માં ગુજરાત સરકાર દ્વારા તાજેતર માં જાહેર થયેલી CCE, કોન્સ્ટેબલ , PSI, GPSC જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતાં વિધ્યાર્થીઓ માટે નવી પરીક્ષા પધ્ધતિ ને અનુરૂપ એકદમ નવા Content સાથે ફ્રી માં ભણાવવામાં આવ્યું છે. જે પ્રમાણે ક્રમ અનુસાર ભણાવ્યું છે તે જ પ્રમાણે તૈયારી કરશો તો જ બંધારણ આવડસે. ગમે તે ચેપ્ટર કરશો તો થોડી વધુ તકલીફ પડશે. Application બધા વિધ્યાર્થીઓ સુધી પહોંચાડજો એટલે જે મોંધા કોર્સ નથી ખરીદી શકતા હોય એ બાળકો પણ સારામાં સારી તૈયારી કરી શકે. Playstore પર તમારા Review જરૂર આપજો. બાકી એકડે એક થી બંધારણ શીખવાડી દેશું અને જીરો માંથી હીરો બની જસો. કદાચ આ પ્રમાણે નું Teaching કોઈ પેઇડ કોર્સ વાળા પણ નહિ આપી સકે. કોઈ બીજી જરૂર હોય તો 6353108677 નંબર પર કોન્ટેક્ટ કરજો અને તમારો અભિપ્રાય આપજો
આપણી Youtube ચેનલને Subscribe કરજો Subscribe Now
Telegram ચેનલ જોઇન કરજો Telegram
Instagram પર ફોલો કરજો Instagram
Whatsapp ચેનલ પર જોડાઓ Whatsapp
Website પર વિઝિટ કરો Website