
Price
₹430
Maths Book(Latest Edition)
Order summary
Price
₹430Quantity
1Shipping
Free
Total₹430
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery
Description
ફક્ત ગુજરાતમાં જ ડિલિવરી ફ્રી માં થશે
ફોન ચાલુ હોય તે નંબર નાખજો અને ફોન ડિલિવરી વાળા કરે તો ખાસ ઉચકજો
પુસ્તકની વિશેષતાઓ:
- બહુપદી, અવયવીકરણ, વિસ્તરણ, સંમિતિ જેવા નવા પ્રકરણોનો સમાવેશ
- વર્ષ 2026 સુધી લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ, PSI અને GPSC ની પરીક્ષાના PYQs નો સમાવેશ
- ત્રિકોણમિતી, બીજ ગણિત, ક્ષેત્રફળ, ઘનફળ, યામભૂમિતિ જેવા એડવાન્સ ગણિતના પ્રકરણોનો સમાવેશ
- દરેક પ્રકરણમાં બેઝિક થી લઈને એડવાન્સ લેવલ (Level-1/2/3) પ્રમાણે પ્રશ્નોનું સંકલન
- દરેક પ્રકરણમાં અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનું સમજૂતી સહિત સંકલન
- SSC(GD/MTS/CHSL/GD), રેલવે(ગ્રુપ-D, NTPC) જેવી કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓમાં પૂછાયેલા પ્રશ્નોનું સંકલન
- તાજેતરમાં બદલાયેલ પરીક્ષા પદ્ધતિને અનુરૂપ GCERTના પ્રશ્નોનો સમાવેશ
- ગુજરાતમાં સૌપ્રથમ વખત 40 થી વધુ પ્રકરણ ધરાવતું અને 4200 થી પણ વધુ દાખલાઓની સરળ ભાષામાં સમજૂતી ધરાવતું પુસ્તક
બૂક ખરીદતા પહેલા ખાસ જરૂરી બાબતો
- બૂક ખરીદતી વખતે તમારું નામ, ફોન નંબર, પૂરું સરનામું, શહેર, તાલુકાનું નામ અને પિનકોડ નાખી Verify પર ક્લિક કરી ચેક કરી લેવું કે બૂક તમારા વિસ્તારમાં આવશે કે કેમ. Verify પર ક્લિક કર્યા બાદ Delivering બતાવે ત્યારબાદ જ Checkout પર ક્લિક કરવું. ત્યારબાદ પેમેન્ટ કરી ઓર્ડર કન્ફર્મ કરવો.
- ઓર્ડર આપ્યાના એકાદ-બે દિવસમાં બૂક કૂરિયર મારફતે રવાના થશે અને 4 થી 5 દિવસમાં મળી જશે(હજી જલ્દી મળે એવો કૂરિયર પાર્ટનર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે). ક્યારેક સંજોગ અનુસાર થોડુ મોડું થાય તો સહકાર આપવા વિનંતી.
ખાસ બાબત:
- એક વખત ઓર્ડર કન્ફર્મ થયા બાદ કોઈ પણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ કે રિટર્ન થશે નહિ અને રિફંડ પણ મળશે નહિ એટલે બધી માહિતી પૂરી વાંચ્યા બાદ જ ઓર્ડર કરશોજી.
- ગામડાના અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કૂરિયર સર્વિસ પહોંચી ન શકે એમણે તાલુકાની કૂરિયર ઓફિસ પરથી બૂક મેળવવાની રહેશે અથવા તાલુકામાં રહેતા સબંધીઓનું સરનામું નાખીને ત્યાં મંગાવીને પણ બૂક મેળવી શકશો.
- બીજી કોઈ સહાયતા માટે 6353108677 પર મેસેજ અથવા કોલ કરી શકાય.
Maths Book(Latest Edition)
Order summary
Price
₹430Quantity
1Shipping
Free
Total₹430